કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
એસીસી નિયુક્તિ
પોસ્ટેડ ઓન:
04 AUG 2017 5:09PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 04-08-2017
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના સામાજિક ન્યાય તેમજ સશક્તિકરણ વિભાગમાં સચિવ શ્રીમતી જી. લતા કૃષ્ણ રાવ, આઈએએસ (કર્ણાટક:1982)ને તાત્કાલિક અસરથી અને આગળના આદેશ સુધી દિવ્યાંગજન અધિકારીતા વિભાગમાં સચિવના પદનો વધારાનો હવાલો સોંપવાની સક્ષમ અધિકારી દ્વારા સ્વીકૃતિ આપી દેવામાં આવી છે.
AP/J.Khunt/GP
(રીલીઝ આઈડી: 1498570)
મુલાકાતી સંખ્યા : 253