પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મ્યાનમાર લશ્કરના વિમાનના કરુણ અકસ્માત બદલ દુઃખ વ્યક્ત કર્યું
प्रविष्टि तिथि:
08 JUN 2017 5:30PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 08-06-2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમાર લશ્કરના પરિવહનનું વિમાન તૂટી પડવા બદલ દુઃખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મ્યાનમારના લશ્કરનું પરિવહન વિમાન તૂટી પડતા થયેલી જાનમાલની હાનિ પર દુઃખ થયું છે. ભારત સહાયના તમામ પ્રયાસોમાં મદદ કરવા તૈયાર છે.”
AP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1492266)
आगंतुक पटल : 88
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English