રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિ આવતીકાલે એઆઈએમએના ખાસ સત્રમાં ભાગ લેશે
प्रविष्टि तिथि:
06 JUN 2017 4:48PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 06-06-2017
મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આવતીકાલે (7 જૂન, 2017) રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્રમાં અખિલ ભારતીય પ્રબંધન સંઘ (એઆઈએમએ)ના હિરક જયંતી સમારોહના અવસર પર આયોજીત થનારા ખાસ સત્રમાં ભાગ લેશે.
અખિલ ભારતીય પ્રબંધન સંઘ (એઆઈએમએ) દેશમાં પ્રબંધનના ક્ષેત્રમાં સર્વોચ્ચ સંગઠન છે જે પરીક્ષણ, દૂરસ્થ શિક્ષા, કૌશલ્ય વિકાસ, પ્રશિક્ષણ, અનુસંધાન, પ્રકાશન અને પ્રબંધન વિકાસ કાર્યક્રમોના ક્ષેત્રમાં વિવિધ સેવાઓ પ્રદાન કરે છે.
AP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1491963)
आगंतुक पटल : 145
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English