રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિ આવતીકાલે લૉરેન્સ સ્કૂલના 159મા સ્થાપના દિવસ સમારોહમાં સંબોધન કરશે
प्रविष्टि तिथि:
22 MAY 2017 5:25PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 22-05-2017
રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી 23 અ 24 મે, 2017ના રોજ તમિલનાડુની મુલાકાત લેશે. 23 મે, 2017ના રોજ રાષ્ટ્રપતિ લૉરેન્સ સ્કૂલ, ઉટકમંડ, નીલગિરીના 159મા સ્થાપના દિવસ સમારોહના અવસર પર સંબોધન કરશે. તેઓ 24 મે, 2017ના રોજ દિલ્હી પાછા આવશે.
AP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1490377)
आगंतुक पटल : 136
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English