રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિ આવતીકાલે આઈજીએનએફએના વાર્ષિક દિક્ષાંત સમારોહને સંબોધિત કરશે
Posted On:
04 MAY 2017 1:05PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 04-05-2017
રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી 5 અને 6 મે, 2017ના રોજ ઉત્તરાખંડની યાત્રા પર જશે.
રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી 5 મે, 2017ના રોજ દેહરાદૂનમાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડમી (આઈજીએનએફએ)ના વાર્ષિક દિક્ષાંત સમારોહને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ 6 મે, 2017ના રોજ નવી દિલ્હી પરત ફરશે.
AP/J.Khunt/GP
(Release ID: 1489208)
Visitor Counter : 82