પ્રધાનમંત્રીનું કાર્યાલય
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે પર પ્રધાનમંત્રીનો સંદેશ
Posted On:
03 MAY 2017 5:27PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 03-05-2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડેના રોજ સંદેશ નીચે મુજબ છેઃ
“વર્લ્ડ પ્રેસ ફ્રીડમ સ્વતંત્ર અને જીવંત પ્રેસ તરફ આપણો સતત સાથ સહકાર વ્યક્ત કરવાનો દિવસ છે.
સ્વતંત્ર પ્રેસ સ્વસ્થ લોકશાહી માટે આવશ્યક છે. અત્યારે સોશિયલ મીડિયા જોડાણ માટેના સક્રિય માધ્યમ માટે ઝડપથી વિકસી રહ્યું છે અને પ્રેસની સ્વતંત્રતામાં વધારો કર્યો છે.”
AP/GP
(Release ID: 1489063)
Visitor Counter : 37