પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મજૂર દિન પર કામદારોને સલામ કરી

प्रविष्टि तिथि: 01 MAY 2017 5:47PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 03-04-2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મજૂર દિને તેમના સંદેશમાં ભારતની પ્રગતીમાં મોટી ભૂમિકા નિભાવનારા અગણિત કામદારોની પ્રતિબધ્ધતા અને ભારે પરિશ્રમને સલામ કરી હતી.

પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે, આજે મજૂર દિને આપણે ભારતની પ્રગતીમાં મોટી ભૂમિકા ભજવનારા અગણિત કામદારોની પ્રતિબધ્ધતા અને ભારે પરિશ્રમને સલામ કરીએ. શ્રમેવ જયતે

 

AP/GP                                                                        


(रिलीज़ आईडी: 1488931) आगंतुक पटल : 78
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English