રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિએ પદ્મ પુરસ્કાર પ્રદાન કર્યા
Posted On:
13 APR 2017 3:58PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 12-04-2017
રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ આજે (13-04-2017) રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત નાગરિક પ્રતિષ્ઠાપન સમારોહમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કાર પ્રદાન કર્યા.

પુરસ્કાર પ્રાપ્તકર્તાઓની યાદી માટે અહીં ક્લિક કરો.
AP/J.Khunt/GP
(Release ID: 1487853)
Visitor Counter : 100