પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી બૈસાખીની શુભેચ્છા પાઠવી

Posted On: 13 APR 2017 1:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બૈસાખીની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “બૈસાખીની સૌ દેશવાસીઓને ખૂબ-ખૂભ શુભકામનાઓ.”

 

AP/J.Khunt/GP



(Release ID: 1487818) Visitor Counter : 43


Read this release in: English