ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ વૈશાખી, વિશુ, પુથાંદુ, મસાદી, વૈશાખદી અને બહાગ બિહુના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી
प्रविष्टि तिथि:
12 APR 2017 3:46PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 12-04-2017
ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. હામિદ અન્સારીએ જણાવ્યું કે વૈશાખી, વિશુ, પુથાંદુ, મસાદી, વૈશાખદી અને બહાગ બિહુના ઉલ્લાસભર્યા અવસર પર દેશવાસીઓને શુભેકામનાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે પાકની લણણીની શરૂઆતના અવસર પર ઉજવાતા આ તહેવાર દેશની સમૃદ્ધ કૃષિ પરંપરા અને મિશ્ર સંસ્કૃતિને દર્શાવે છે. હું કામના કરું છું કે આ તહેવાર આપણા દેશમાં શાંતિ, સદભાવ, સમૃદ્ધિ અને આનંદ લાવે.
AP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1487665)
आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English