PIB Headquarters
નાબાર્ડના ચીફ જનરલ મેનેજર તરીકે શ્રી સુનિલ ચાવલાએ હોદ્દો સંભાળ્યો
Posted On:
11 APR 2017 4:18PM by PIB Ahmedabad
અમદાવાદ, 11-04-2017

નાબાર્ડની ગુજરાત રીજનલ ઓફિસ, અમદાવાદ ખાતે શ્રી સુનિલ ચાવલાએ ચીફ જનરલ મેનેજર તરીકેનો હોદ્દો સંભાળ્યો છે. ગુજરાતની રીજનલ ઓફિસના વડા તરીકેનો હોદ્દો સંભાળતા પૂર્વે શ્રી ચાવલા બર્ડ (બેન્કર્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ) લખનૌના જોઈન્ટ ડીરેક્ટર હતા.
AP/GP ક્રમાંક : 212
(Release ID: 1487521)
Visitor Counter : 79