પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રામ નવમીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 04 APR 2017 1:31PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04-04-2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામ નવમીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, રામનવમીના પાવન અવસરે દેશવાસીઓને શુભકામનાઓ.

 

AP/J.Khunt/GP       


(रिलीज़ आईडी: 1486633) आगंतुक पटल : 41
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English