Print
XClose
Press Information Bureau
Government of India
ચૂંટણી આયોગ
03 APR 2019 7:06PM by PIB Ahmedabad
લોકસભા સામાન્ય ચૂંટણીઓ, ૨૦૧૯ તથા વિધાનસભા પેટા ચૂંટણીઓ, ૨૦૧૯

અમદાવાદ, 03-04-2019          

  ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ૨૧-ઉંઝા, ૬૪-ધ્રાંગધ્રા, ૭૭-જામનગર ગ્રામ્ય તથા  
૮૫-માણાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ માટેનું જાહેરનામું તા.૨૮/૦૩/૨૦૧૯ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા ચૂંટણી અધિકારીશ્રીઓ પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયેલ છે.

આજે તા.૦/૦૪/૨૦૧૯ ના રોજ નીચે દર્શાવેલ કુલ: ૧૩૩ ઉમેદવારો તરફ્થી ઉમેદવારી પત્રો ભરાયા છે :-

 

લોકસભા મતવિસ્તાર

ઉમેદવારનું નામ

પક્ષ

૦૧-કચ્છ (અ.જા.)

બાબુલાલ અમરશી વાઘેલા

અપક્ષ

મહેશ્વરી દેવજીભાઈ વાછીયાભાઈ

બહુજન મુક્તિ પાર્ટી

સોંદરવા બાલુબેન મહેશભાઈ

રાષ્ટ્રીય પાવર પાર્ટી

મહેશ્વરી કંચનબેન કાનજીભાઈ

અપક્ષ

૦૨-બનાસકાંઠા

રબારી સગથાભાઈ વીરમાજી

અપક્ષ

નવિનભાઈ ભગાભાઈ પરમાર

અપક્ષ

પરમાર છગનચંદ્રરાજ ધનાભાઈ

અપક્ષ

 

ભોરણીયા સોયબભાઈ હાસમભાઈ

અપક્ષ

 

ડાભી ભરતસિંહજી શંકરજી

ભારતીય જનતા પાર્ટી

૦૩-પાટણ

ઠાકોર નંદાજી વાઘાજી

ભારતીય જનતા પાર્ટી

 

સર્વાકર હસુમતીબેન પુરષોત્તમભાઇ

અપક્ષ

 

પરમાર સુરજકુમાર મહેન્દ્રકુમાર

બહુજન સમાન પાર્ટી

૦૪-મહેસાણા

અંબાલાલ જોરદાસ પટેલ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

ચૌહાણ પ્રહલાદભાઈ નથ્થુભાઈ

બહુજન સમાજ પાર્ટી

પટેલ વૈશાલીબેન રોનકભાઈ

અપક્ષ

પટેલ અમિતકુમાર પુષ્કરરાય

રાષ્ટ્રવાદી જનલોક દળ

પ્રજાપતિ કનુભાઈ અમથારામ

ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ

૦૫-સાબરકાંઠા

પટેલ જયંતિભાઈ શામજીભાઈ

હીન્દુસ્થાન નિર્માણ દળ

પરમાર કાળાભાઈ બબાભાઈ

અપક્ષ

મેસરીયા વિનોદભાઈ જેઠાભાઈ

બહુજન સમાજ પાર્ટી

લુહાર હાફીજહુસેન હાજીનુરમહંમદ

અપક્ષ

જાડેજા ઇન્દ્રવિજયસિંહ કલ્યાણસિંહ

યુવા જન જાગૃતિ પાર્ટી

 

 

૦૬-ગાંધીનગર

ગોસ્વામી અમિતભારતી મહેન્દ્રભારતી

અપક્ષ

ઠાકોર જીતેન્દ્રકુમાર બચુજી

અપક્ષ

કો. પટેલ (મેર) નવઘણભાઈ મંગાભાઈ

અપક્ષ

વ્હોરા અલીમહંમદ રાજાભાઈ

અપક્ષ

૦૭-અમદાવાદ પૂર્વ

મીનાક્ષીબેન રાકેશકુમાર સોલંકી

અપક્ષ

જયસ્વાલ નરેશકુમાર બાબુલાલ (રાજુમાતાજી)

અપક્ષ

મનોજ પ્રેમચંદ ગુપ્તા

સર્વોદય ભારત પાર્ટી

બાગબાન ગુલામરસુલ ગુલામનબી

અપક્ષ

અતુલભાઈ નનુભાઈ કથીરીયા

અપક્ષ

ભરવાડ શૈલેષકુમાર કાળીદાસ

અપક્ષ

૦૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.)

દિનેશભાઈ કોદરભાઈ મકવાણા

ભારતીય જનતા પાર્ટી

રાજુભાઈ અરજણભાઈ પરમાર

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

અભિષેક રાજુભાઈ પરમાર

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

હર્ષદકુમાર લક્ષ્મણભાઈ સોલંકી

રાઇટ ટુ રીકોલ પાર્ટી

વાઘેલા અશ્વિનભાઈ અમૃતભાઈ

ભારતીય ટ્રાયબલ પાર્ટી

૦૯-સુરેન્દ્રનગર

સોલંકી શૈલેષભાઈ નાગરભાઈ

બહુજન સમાજ પાર્ટી

કાળુભાઈ માલુભાઈ વડલીયા

અપક્ષ

રાઠોડ અશોકભાઈ વિઠ્ઠલભાઈ

અપક્ષ

ઠાકોર જગુજી કુવરજી

વ્યવસ્થા પરિવર્તન પાર્ટી

કોળી પટેલ સોમાભાઈ ગાંડાલાલ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

કોળી પટેલ જગદીશભાઈ સોમાભાઈ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

જાદવભાઈ સવજીભાઈ રાઘવાણી

અપક્ષ

ટુંડીયા રમેશભાઈ પ્રેમજીભાઈ

અપક્ષ

ભવાનભાઈ દેવજીભાઈ વોરા

અપક્ષ

સલીમભાઈ હારુનભાઈ કટીયા

અપક્ષ

મેઘાણી આરીફભાઈ ઈબ્રાહીમભાઈ

અપક્ષ

રાઠોડ આનંદભાઈ પંચાણભાઈ

અપક્ષ

૧૦-રાજકોટ

શેઠીયા ડાયાભાઈ ભનાભાઈ

અપક્ષ

કગથરા લલીતભાઈ કરમશીભાઈ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

અશોકભાઈ માણસુરભાઈ ડાંગર

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

ચૌહાણ જીતેન્દ્ર ભુરાભાઈ

અપક્ષ

અર્જુનભાઈ પેથાભાઈ ચૌહાણ

બહુજન સમાજ પાર્ટી

૧૧-પોરબંદર

સોંદરવા અશોક નાનજી

અપક્ષ

વસોયા લલીતકુમાર જસમતભાઈ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

ડો. ચુડાસમા ચંદ્રીકાબેન કાનજીભાઈ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

૧૨-જામનગર

કચ્છી દાઉદભાઈ નાથાભાઈ

અપક્ષ

શાપરીયા ચીમનભાઈ ધરમશીભાઈ

ભારતીય જનતા પાર્ટી

વાઘેલા સુનિલ જેઠાલાલ

બહુજન સમાજ પાર્ટી

ટીલાવત પ્રફુલભાઈ નંદલાલભાઈ

અપક્ષ

મકરાણી એજાઝઅહમદ બસીરભાઇ

અપક્ષ

 

 

૧૩-જુનાગઢ

વાજા રમેશકુમાર બાબુભાઈ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

રાઠોડ નાથાભાઈ વશરામભાઈ

વ્યવસ્થા પરિવર્તન પાર્ટી

ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ

ભારતીય જનતા પાર્ટી

મશરૂ મહેન્દ્રભાઈ લીલાધરભાઈ

ભારતીય જનતા પાર્ટી

વાણવી દેવેન ગોવિંદભાઈ

બહુજન સમાજ પાર્ટી

મુકેશભાઈ ભારમાલભાઈ ઝાલા

અપક્ષ 

કાનજીભાઈ વાલજીભાઈ પરમાર

અપક્ષ 

વાળા જયપાલસિંહ હાજાભાઇ

અપક્ષ 

૧૪-અમરેલી

બગડા હિમતભાઈ દાનજીભાઈ

અપક્ષ

ધાનાણી પરેશકુમાર ધીરજલાલ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

ચૌહાણ રવજીભાઈ મુળાભાઈ

બહુજન સમાજ પાર્ટી

વાળોદરા વ્રજલાલ જીવાભાઈ

અપક્ષ

ખુમાણ અશોકભાઈ ભાણજીભાઈ

અપક્ષ

ઢાપા ધરમશીભાઈ રામજીભાઈ

વ્યવસ્થા પરિવર્તન પાર્ટી

સુખડીયા નાથાભાઈ વલ્લભભાઈ

અપક્ષ

૧૫-ભાવનગર

ચંપાબેન ઝવેરભાઈ ચૌહાણ

અપક્ષ

મારૂ બાબુલાલ વાલજીભાઈ

અપક્ષ

વેગડ નાથાભાઈ બચુભાઈ

આંબેડકરાઇટ પાર્ટી ઓફ ઇન્ડિયા

મકવાણા સંજયભાઈ મગનભાઈ

અપક્ષ

૧૬-આણંદ

ચાવડા કૌશિકકુમાર રાવજીભાઈ

અપક્ષ

ભરતભાઇ માધવસિંહ સોલંકી

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

નટવરસિંહ સરદારસિંહ મહીડા

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

વણકર રમેશભાઈ વાલજીભાઈ

બહુજન સમાજ પાર્ટી

૧૭-ખેડા

પઠાણ ઈમ્તિયાઝખાન સઈદખાન

અપના દેશ પાર્ટી

૧૮-પંચમહાલ

લાલાભાઈ ગંગદાસભાઈ ગઢવી

અપક્ષ

વેચાતભાઈ કુબેરભાઈ ખાંટ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

ભટ્ટી અજીતસિંહ સાહેબસિંહ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

૧૯-દાહોદ (અ.જ.જા.)

દેવધા સમસુભાઈ ખાતરાભાઈ

અપક્ષ

ડામોર મનાભાઇ ભાવસીંગભાઈ

અપક્ષ

કલારા રામસીંગભાઈ નાનજીભાઈ

હિન્દુસ્થાન નિર્માણ દળ

૨૦-વડોદરા

ગોહિલ રિન્કુ અતુલકુમાર

યુવા જન જાગૃતિ પાર્ટી

રોહિત મધુસુદન મોહનભાઈ

બહુજન સમાજ પાર્ટી

નિમેશકુમાર વાસુદેવભાઈ પટેલ

અપક્ષ

બ્રહમભટ્ટ સાગર પ્રકાશકોકો

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

મોહસીમમીયા હૈદરમીયા સૈયદ

બહુજન મુકતી પાર્ટી

સંતોષ શ્યામકુમાર સોલંકી

ભારતીય માનવાધિકાર ફેડરલ પાર્ટી

૨૧-છોટાઉદેપુર (અ.જ.જા.)

રાઠવા ગીતાબેન વજેસીંગભાઈ

ભારતીય જનતા પાર્ટી

જશુભાઈ ભીલુભાઈ રાઠવા

ભારતીય જનતા પાર્ટી

૨૨-ભરૂચ

નવિનભાઈ હિંમતભાઈ વસાવા

અપક્ષ

છોટુભાઈ અમરસિંહ વસાવા

ભારતીય ટ્રાયબલ પાર્ટી

મહેશભાઈ છોટુભાઈ વસાવા

ભારતીય ટ્રાયબલ પાર્ટી

શબ્બીરભાઈ મુસાભાઈ પટેલ

અપના દેશ પાર્ટી

જીતેન્દ્ર નારસિંહ પરમાર

અપક્ષ

સિંધા કીરીટસિંહ નાથુબાવા

અપક્ષ

સુખદેવ ભીખાભાઈ વસાવા

બહુજન મુક્તિ પાર્ટી

વિક્રમસિંહ દલસુખભાઈ ગોહિલ

અપક્ષ

પરમાર અશોકચંદ્ર ભીખુભાઈ

અપક્ષ

પઠાણ સલીમખાન સાદિકખાન

સંયુક્ત વિકાસ પાર્ટી

પરમાર અશોકભાઈ જીવાભાઈ

અપક્ષ

૨૩-બારડોલી (અ.જ.જા.)

પરભુભાઈ નાગરભાઈ વસાવા

ભારતીય જનતા પાર્ટી

ચૌધરી હર્ષદભાઈ રામજીભાઈ

ભારતીય જનતા પાર્ટી

ગામીત કૌશિકભાઈ વિરેન્દ્રભાઇ

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી

સેમાનભાઈ કેવજીભાઈ વસાવા

અપક્ષ

દિનેશભાઈ ગુલાબભાઈ ચૌધરી

બહુજન સમાજ પાર્ટી

૨૪-સુરત

દીપકભાઈ રમણીકભાઈ ગાંગાણી

અપક્ષ

જરદોશ દર્શનાબેન વિક્રમભાઈ

ભારતીય જનતા પાર્ટી

બારૈયા રમેશભાઈ પરસોત્તમભાઈ

અપક્ષ

૨૫-નવસારી

પટેલ ધર્મેશભાઈ ભીમભાઈ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

દેસાઈ સિદ્ધાર્થભાઈ સુખદેવભાઈ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

પાસવાન વિરેન્દ્ર દૂર્ગાપ્રસાદ

ભારતીય બહુજન કોંગ્રેસ

અમૃતમ નરસૈયા પાપૈયા

પિરામીડ પાર્ટી ઓફ ઇન્ડિયા

પટેલ નવીનકુમાર શંકરભાઈ

અપક્ષ

તાયવાડે વિરેન્દ્ર તુલસીરામ

માનવાધિકાર નેશન પાર્ટી

મિશ્રા જીતેન્દ્રભાઈ પ્રેમનાથ

એસ.એન.વી.પી.

જવાદખાન સુજાતખાન પઠાણ

યુવા સરકાર

શર્મા રાજમલ મોહનલાલ

સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટી

હીરામણી દિનદયાલ શર્મા

રાષ્ટ્રીય સમાજ પક્ષ

૨૬-વલસાડ (અ.જ.જા.)

ચૌધરી જીતુભાઈ હરજીભાઈ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

હસમુખભાઈ નારણભાઈ ભૌયા

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

ગૌરાંગભાઈ રમેશભાઈ પટેલ

અપક્ષ

ગાંવિત જયેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ

અપક્ષ

 

            જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી માટે નીચે દર્શાવ્યા પ્રમાણે કુલ: ૧૫ ઉમેદવાર તરફ્થી ઉમેદવારી પત્ર ભરાયા છે. 

 

વિધાનસભા મતવિસ્તાર

ઉમેદવારનું નામ

પક્ષ

૨૧-ઉંઝા

દાદાવાળા હસનઅલી ઈસ્માઈલભાઈ

અપક્ષ

પટેલ મનુભાઈ શંકરલાલ

ભારતીય જનતા પાર્ટી

પટેલ મનુભાઈ શંકરલાલ

અપક્ષ

જયંતીભાઈ જીવરામદાસ પટેલ

અપક્ષ

૬૪-ધાંગધ્રા

જીતેન્દ્રકુમાર પોપટભાઈ રાઠોડ

અપક્ષ

કોળી કેશાભાઇ પ્રભુભાઇ

અપક્ષ

મકવાણા ચંદુભાઈ ભગવાનભાઈ

હીન્દુસ્થાન નિર્માણ દળ

ભીમાભાઇ ધરમશીભાઇ કોળી

અપક્ષ

સીંગલ હેમાબેન ખીમાભાઈ

અપક્ષ

 

 

૭૭-જામનગર (ગ્રામ્ય)

દિપક જીવાભાઈ ભાંભી

અપક્ષ

નોંધાણી હુસેન અબ્દુલા

અપક્ષ

રાઠોડ ભાવિન નટવરલાલ

અપક્ષ

કણજારીયા ભરતભાઈ ગંગદાસભાઈ

અપક્ષ

૮૫-માણાવદર

બુસા રામજીભાઈ ભગવાનભાઈ

અપક્ષ

કનેરીયા રેશ્માબેન વિઠ્ઠલભાઈ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી

 

તા.૦૪/૦૪/૨૦૧૯ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે.

 

ડૉ. એસ. મુરલી ક્રિષ્ણા

મુખ્ય નિર્વાચન અધિકારી

ગુજરાત રાજય